દામનગર શહેર માં સોમવારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જનાર પાલખી યાત્રા માં સમસ્ત દામનગર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના શ્રદ્ધાળુ ભાવિકો ને જોડાવા જાહેર આહવાન કરતા શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય દ્વારા મુખ્ય બજારો માં વેપારી ઓને સોમવારે પાલખી યાત્રા માં જોડાવા આમંત્રણ પાઠવતા સ્વયમ સેવકો દ્વારા શહેર ના હીરા બજાર મુખ્ય બજાર માણેક ચોક ખોડિયાર ચોક જૂની શાક માર્કેટ મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર અજમેરા શોપિંગ લુહાર શેરી સરદાર ચોક નવા બસ સ્ટેન્ડ વિસ્તાર હીરા ઉદ્યોગ વિસ્તાર સહિત સમગ્ર શહેર માં દરેક વિસ્તારો માં સેવક સમુદાય દ્વારા તા.૦૪/૦૮/૨૫ ને સોમવાર ના રોજ બપોર ના ૨.૩૦ કલાક થી ૭.૩૦ સુધી પાલખી યાત્રા માં જોડાવા જાહેર આમંત્રણ પાઠવ્યા હતા
શ્રી વૈજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જનાર પાલખી યાત્રા માં જોડાવા સેવક સમુદાય દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ



















Recent Comments