અમરેલી

સાવરકુંડલાના વિધાર્થીએ રાજ્યકક્ષાએ કુરાશ કુસ્તી રમતમા બ્રોન્ઝ મેડલ મેળવી જીલ્લાનું નામ રોશન કર્યું

સાવરકુંડલામાં રહેતા અને અમરેલી ગજેરા સંકુલમાં અભ્યાસ કરતો વિધાર્થી પાનસુરીયા દક્ષ કિશોરભાઈ એ ખેલ મહાકુંભ 2025માં કુરાશ કુસ્તી રમતમાં રાજ્યકક્ષાએ ભાગ લઈને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાએ પાનસુરીયા દક્ષએ બ્રોન્ઝ મેડલ મેળવી અમરેલી જીલ્લાનું નામ રોશન કરેલ.

Related Posts