અમરેલી

સાવરકુંડલાના વંડા ગામના વિદ્યાર્થીએ જી મેઈન માં 99.52 પર્સન્ટાઈન મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો.

સાવરકુંડલા તાલુકાના વંડા ગામનો વિદ્યાર્થી અને પી.પી.એસ. હાઇસ્કૂલ વંડાના શિક્ષક લાલજીભાઇ કાપડીયાના પુત્ર હેત કાપડીયા એ NTA દ્વારા લેવાતી JEE MAIN ની પરીક્ષામાં 99.52 પર્સન્ટાઇલ સાથે ઉત્તિર્ણ થઇ વિધ્યાધીશ સ્કૂલમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.m તેમની આ ઝવલંત સિધ્ધી બદલ તેમજ સાવરકુંડલા તાલુકાનું નામ રોશન કરવા બદલ આચાર્ય સંજયભાઇ ચૌહાણ તેમજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts