લીખાળા ગાધકડા ગામ લોકોમાં ખુશીની લહેર માનનીય ધારાસભ્યશ્રી ની સૂચનાથી જ્યાં સુધી રોડનું રી સરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય લોકોને તેમજ ટ્રાફિકમાં ખૂબ જ તકલીફ પડતી હોય જેથી સંબંધિત વિભાગને તાત્કાલિક કામ ધોરણે રોડનું કામ કરવા સૂચના આપતા આ વિસ્તારના ગામ લોકો તરફથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને હાલ પૂરક રોડનું સમારકામ શરૂ થતા તમામ ગામ લોકોએ માનનીય ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી વ્યક્ત કરી છે વધુમાં આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા ગામના સરપંચશ્રી અને ભાજપ અગ્રણીઓશ્રી નિલેશભાઈ કચ્છી દ્વારા પણ ધારાસભ્યશ્રીને રૂબરૂ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
લીખાળા ગાધકડા ગામ લોકોમાં ખુશીની લહેર રોડનું રી સરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયાતાત્કાલિક કામ ધોરણે રોડનું કામ કરવા સૂચના આપતા આ વિસ્તારના ગામ લોકો તરફથી આનંદની લાગણી

Recent Comments