ભારત દેશ ની સિદ્ધ વિશ્વ નો ટ્રેકોમા નાબુદી કરતો ત્રીજો દેશ સત્તાવાર માન્યતા આપતું WHO દ્વારા ઘોષિત સ્થાપના વર્ષ ૧૯૪૮ વડું મથક જીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ સભ્યદેશો ૧૯૪ WHO સમગ્ર વિશ્વમાં ૬ પ્રાદેશિક કાર્યાલયો અને ૧૫૦ દેશોમાં તેનાં કાર્યાલયો ધરાવે છે.વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) એ WHOની નિર્ણય લેનારી સંસ્થા છે ભારતે જાહેર આરોગ્ય સંબંધિત સમસ્યા તરીકે ટ્રેકોમાને નાબૂદ કર્યો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જાહેર સ્વાસ્થ્યની સમસ્યા તરીકે ટ્રેકોમાને નાબૂદ કરવા બદલ ભારતને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.આ સાથે જ ભારત દક્ષિણ-પૂર્વ એશિયામાં નેપાળ અને મ્યાંમાર બાદ આ સિદ્ધિ હાંસલ કરનારો ત્રીજો દેશ બની ગયો છે.ટ્રેકોમા તે સમગ્ર વિશ્વમાં અંધત્વ આવવા પાછળનું અગ્રણી ચેપી કારણ છે શેના કારણે થાય છે : તે ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર બેક્ટેરિયમ ક્લેમીડિયા ટ્રેકોમેટિસને કારણે થાય છે.તે ચેપગ્રસ્ત લોકો, ખાસ કરીને નાનાં બાળકો કે જેઓ આ બેક્ટેરિયમના મુખ્ય સંગ્રાહકો હોય છે, તેમની આંખો કે નાકમાંથી નીકળેલા સ્રાવના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવવાથી થાય છે પ્રસાર : રોગચાળો ફેલાયો હોય તેવા વિસ્તારોમાં પ્રી-સ્કૂલમાં ભણતાં બાળકોમાં સક્રિય ટ્રેકોમા ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે, જેનો પ્રસારનો દર ૬૦-૯૦ % સુધી પહોંચી જાય છે.
સંક્રમણ તે પ્રાથમિક રીતે ઘરની અંદર ફેલાય છે, ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકથી સંપર્કમાં આવવાથી તેનું જોખમ વધી જાય છે. જો કે, વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ એક વાર લાગેલા ચેપને દૂર કરી દે છે પરંતુ જ્યાં રોગચાળો ફેલાયો હોય તેવા વિસ્તારમાં તેનો વારંવાર ચેપ લાગતો હોય છે.ભૂતકાળમાં ખાસ કરીને વર્ષ ૧૯૫૦ અને વર્ષ ૧૯૬૦ના દાયકા દરમિયાન તે ભારતમાં અંધત્વ પાછળનું પ્રમુખ કારણ હતું.જે હવે સંપૂર્ણ નાબૂદ કરી દેશે આરોગ્ય ક્ષેત્રે કરેલ નોંધનીય કામગીરી ગણી શકાય


















Recent Comments