ગુજરાત

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં અજીત જૂથે એન.સી.પી નું નવું સંગઠન જાહેર કર્યું

ચૂંટણી બાદ પણ દ્ગઝ્રઁમાં બે તિરાડ પડશે. અત્યાર સુધી જીતસિંહ પવાર જૂથ સક્રિય નથી પરંતુ હવે અજીતની દ્ગઝ્રઁ ગુજરાતમાંથી નિકુલ તોમરને બોલાવી રહી છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ દ્ગઝ્રઁના બે જૂથ જાેવા મળ્યા છે. અત્યાર સુધી અજિત પવારનું જૂથ ગુજરાતમાં સક્રિય નહોતું પરંતુ હવે અજિત પવારની પાર્ટી એનસીપીએ ગુજરાતના અધ્યક્ષ પદ માટે નિકુલ સિંહ તોમરને નોમિનેટ કર્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં એનસીપીના જયંત બોસ્કી હતા. પરંતુ હવે ગુજરાતમાં જયંત બોસ્કી જૂથ શરદ પવાર જૂથ તરીકે ઓળખાશે. ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા દ્ગઝ્રઁ અજિત પવાર જૂથ સક્રિય થઈ ગયું છે. અજિત પવારે દ્ગઝ્રઁના ગુજરાત અધ્યક્ષ તરીકે નિકુલ સિંહ તોમરની વરણી કરી છે.

પ્રમુખ બન્યા બાદ તેમણે ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત કરી છે. આ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેરના મેયરોની નિમણૂંક કરવામાં આવી છે. દ્ગઝ્રઁ ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. ગુજરાતમાં દ્ગઝ્રઁ કોઈપણ જાેડાણ વિના જિલ્લા પંચાયતની ચૂંટણી એકલા હાથે લડશે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી નશાબંધી, યુવાનો, ખેડૂતોના મુદ્દાઓને જનતા વચ્ચે લઈ જશે. જયંત બોસ્કીએ હજુ સુધી શરદ પવાર જૂથ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. મહારાષ્ટ્ર બાદ હવે દ્ગઝ્રઁ ગુજરાતમાં પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

અત્યાર સુધી અજિત પવારનું જૂથ ગુજરાતમાં સક્રિય નહોતું, પરંતુ હવે અજિત પવારની પાર્ટી એનસીપીએ ગુજરાતમાં તેનું નવું સંગઠન બનાવ્યું છે. જે અંતર્ગત નિકુલ સિંહ તોમરને ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જયંત બોસ્કી ગુજરાતમાં દ્ગઝ્રઁના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા. પરંતુ હવે ગુજરાતમાં જયંત બોસ્કી (પટેલ) જૂથ શરદ પવાર જૂથ તરીકે ઓળખાશે. આ સાથે અજિત પવારના સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને શહેર પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. અજિત પવારની પાર્ટી દ્ગઝ્રઁ ગુજરાતમાં ચૂંટણી લડશે ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા દ્ગઝ્રઁનો અજિત પવાર જૂથ સક્રિય બન્યો છે. ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા દ્ગઝ્રઁનો અજિત પવાર જૂથ ઝંપલાવશે. દ્ગઝ્રઁ ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી કોઈપણ જાેડાણ વિના એકલા હાથે લડશે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી નશાબંધી, યુવાનો, ખેડૂતોના મુદ્દાઓને જનતા વચ્ચે લઈ જશે. જાે કે બીજી તરફ જયંત બોસ્કીએ હજુ સુધી શરદ પવારના જૂથ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

Related Posts