ક્રાંકચ મુકામે પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત ના કાકાના અવસાન બાદ બેસણું રાખેલ હતું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વેપારી ભાઈઓ તેમજ આજુબાજુના ખેડૂતો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતાપભાઈ દુધાત અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા હતા. જેમાં પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને કનુભાઈ બારૈયા, અમરેલી જિલ્લા આરોગ્ય ચેરમેન જીતુભાઇ ડેર, દાદબાપુ વરુ, જયંતીભાઈ પાનસૂરિયા પ્રમુખ શ્રી સહકારી સંઘ અમરેલી,રામભાઈ સાનેપરા, અરવિંદભાઈ માંગુકીયા, રાજુભાઇ દોશી, હિતેશભાઈ સરૈયા, શરદભાઈ પંડ્યા, પ્રવીણભાઈ સાવજ, કેશુભાઈ વાઘેલા, બોટાદ જિલ્લા પંચાયત ચેરમેન ઘનશ્યામભાઈ વિરાણી, પોપટભાઈ કાસમીરા, બીપીનભાઈ બાબરા, વિજયભાઈ ચૌહાણ અવધ ટાઈમ્સ, પ્રવીણભાઈ કોટીલા, મહાવીરસિંહ ગોહિલ પૂર્વ ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ, અશોકભાઈ માંગરોળીયા, વિજયભાઈ ચિતલ, હાર્દિકભાઈ સેંજલીયા, ભૌતિક સુહાગિયા પીઠવડી સરપંચ, મધ્ય સહકારી બેંકના જનરલ મેનેજર એ. બી. કોઠીયા, ભનુભાઈ ડાભી, કેતન ઢાંકેચા, કેપ્ટન વગેરે આગેવાનો શ્રધાંજલિ પાઠવવા ક્રાંકચ ખાતે આવ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાતાના કાકાના અવસાન બાદ ક્રાંકચ મુકામે બેસણું રાખેલ જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાંત્વના પાઠવી


















Recent Comments