અમરેલી

સત્તાધીશો ને હાથ ના કર્યા હૈયે વાગી રહ્યા છે લેન્ડ ગ્રેબીગ કેસ માં દબાણ હટાવવા ના હુકમ પછી દબાણદાર ભાજપ માં ભળી જતા મુંજવણ ઉભી થઇ તંત્ર ઘુંટણીયે

દામનગર શહેર માં જાહેર રસ્તા ની જમીન ઉપર મકાન બનાવનાર પાલિકા ના પૂર્વ NCP નેતા સામે સ્થાનિક રહીશ ના લેન્ડ ગ્રેબીગ કેસ જિલ્લા કલેકટર અમરેલી સમક્ષ ચાલી જતા જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ માં તા.૧૯/૦૪/૨૩ ઓન લાઇન અરજ ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪ માં પાલિકા અધિનિયમ દૂર કરવા ના હુકમ પછી દબાણદાર નેતા NCP માંથી ભાજપ માં ભળી જતા પાલિકા ના સત્તાધીશો માટે સુડી વચ્ચે સોપારી જેવી હાલત NCP ના બોર્ડ માં હમસાથ સાથ રસ્તા નું દબાણ કરનાર નેતા અને અને વર્તમાન સત્તાધીશો બધા NCP માંથી ભાજપ માં આવ્યા હાથ ના કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ ઉભી થઇ રસ્તા નું દબાણ કરનાર નેતા દબાણ બચાવવા ભાજપ ભળ્યા પણ વર્તમાન શાસકો ની કૃપા એ NCP વખત માં થયેલ દબાણ બાદ ભાજપ નો ખેસ ધારણ કરી સતા ના સૂત્રો સંભાળનારે NCP વખત માં કરેલ પાપ એમ થોડું પીછો છોડે ?

દબાણદાર નેતા પણ ભાજપ માં આવ્યા હવે સત્તાધીશો માં ભારે મુંજવણ ઉભી થઈ સમીકરણ કેવા ઉભા થયા દબાણદાર ને દબાણ કરવા માં મદદ કરી ભાજપ માં એમ કંઈ એકલા ભળી જવાય ? દબાણદાર ને પણ ભેગા રાખવા પડે ને ? જિલ્લા કલેકટર અમરેલી દ્વારા પાલિકા તંત્ર એ જાહેર રસ્તા નું દબાણ દૂર કરવા હુકમ તા.૦૮/૦૪/૨૩ ના રોજ હુકમ કર્યો પાલિકા અધિનયમ હેઠળ દબાણ હટાવવા ના આદેશ બાદ દબાણદાર નેતા ભાજપ માં ભળી જતા વર્તમાન સત્તાધીશો માટે ભારે મુજવણી સુડી વચ્ચે સોપારી પાપ આખરે પાપ છે NCP ના શાસન માં ઉપરી અધિકારી ના દફ્તરી હુકમ બાદ ફોજદારી કરી ને પરત ખેંચી દબાણદાર ને ખુલ્લી મદદ કરનાર નેતા ઓ માટે સમીકરણ બદલાયા હાથ કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ ઉભી થઇ 

Follow Me:

Related Posts