દામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠન ની રચના પૂર્વે સેન્સ પ્રક્રિયા કરાય છે પછી અચરજ પામી જવાય તેવી વ્યક્તિ ઓને પદ ઉન્નતિ આપવા જાણીતી રાજકીય પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય માં નવા સંગઠન માળખા માટે જિલ્લા મથકે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય હતી શહેર પ્રમુખ માટે દાવા રજૂ કરાયા પણ પાર્ટી પાસે બહુ ઓછા વિકલ્પ દામનગર શહેર માં યુવા મોરચા માંથી દાવો જ નથી કરાયો તેનું શું ? ૪૫ વર્ષ સુધી ની વ્યક્તિ નેજ નિમણૂક ચૂંટણી લડ્યા ન હોય તેને જ પ્રાયોરિટી પરિવાર માં એક પદ નિયુક્તિ જેવા અસંખ્ય કારણો પ્રોટોકોલ માં ભલે આપ્યા હોય પણ રાજા ને ગમે તેજ રાણી ની યુક્તિ એ નો રિપીટ થયેરી ની પાલિકા ની અઢી વર્ષ ની ટર્મ માટે હવા કાઢી નાખવાનું ઉદારણ દાવા ભલે ગમે એટલા થાય પણ નિમણૂક તો કહીયાગરા કે પઢાવેલ પોપટ ને પણ આપી શકાય સતા પાસે શાણપણ નકામું દામનગર શહેર માં શહેર સંગઠન માટે વિકલ્પ ઓછા નથી પણ કહીંગરા ને પદ નિયુક્તિ માટે બહુ ઓછા વિકલ્પ નું કારણ કે યુવા મોરચા ને દાવા પણ ન કરવા પાછળ કારણ ગમે તે હોય પણ નિમણૂક તો કહીગરા ઉંચી આંગળી કરે તેની જ થશે કે પછી નવું નેતૃત્વ એ ૧૫ ડિસેમ્બર પછી ખબર પડશે ભારતીય જનતા પાર્ટી માં સંગઠન નું મહત્વ અતિ વધી રહ્યું છે ચૂંટાયેલ પદા અધિકારી ઓને ચૂંટી મોકલવા નું કપરું કામ તો સંગઠને કર્યું હોય ત્યારે નીતિ વિષયક નિર્ણયો માં પણ ચૂંટાયેલ પદા અધિકારી સમાંતર સંગઠનો ની મહત્તા ભલે દફતર વગર નું ખાતું પણ પૂછ્યા વગર પાંદડું પણ હલે નહિ આવા મહત્વ ની પદ ઉન્નતિ માટે સેન્સ પછી અનેક સસ્પેન્સ નો ૧૫ ડિસેમ્બર બાદ નો અંત આવશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી સંગઠન રચના પૂર્વે સેન્સ પછી. પાર્ટી ના પ્રોટોકોલ પ્રમાણે નિમણૂક થશે ? કે કહીંયાગરા ની તાજપોષી

Recent Comments