ગુજરાત

અમદાવાદ “ગુજરાતી લેખક મંડળ” ની બેઠક મળી

અમદાવાદ  રાજ્ય ના કલમ નવેશી હક્ક અધિકાર માટે કામ કરતી  “ગુજરાતી લેખક મંડળ” સન 1993થી સતત, અવિરત, દર શુક્રવારે સાંજે, ક્યારેય રજા ન રાખ્યાં વિના, લેખકોનાં હક, હિત અને ગૌરવ માટે કામ કરતી સંસ્થાન ની બેઠક સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુર્જર વાણી સ્ટુડીયો ખાતે મળતું, ચા અને વિચારો ના આદાન પ્રદાન સાથે મળી હતી જેમાં પ્રબુદ્ધ કુશળ ક્લમ નવેશી એ આ બેઠક માં હાજરી આપી હતી 

Related Posts