કેન્દ્ર સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી રેશનકાર્ડને એક્ટીવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જાેડાયેલ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમામ કેટેગરીના રેશનકાર્ડધારકો જેમકે, દ્ગહ્લજીછ, ર્દ્ગહ દ્ગહ્લજીછ, છઁન્-૧.૨. મ્ઁન્ કે અંત્યોદય તેવા રેશનકાર્ડ ધારકોને ી-દ્ભરૂઝ્રની જરૂરીયાત રહે છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હાલમાં નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા રેશનકાર્ડનું ી-દ્ભરૂઝ્ર કરવા અંગેની કામગીરી પૂર જાેશમાં ચાલી રહેલ છે. ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં ૧૦૦% ી-દ્ભરૂઝ્ર પૂર્ણ કરવા જણાવેલ છે. આ સમય મર્યાદામાં ૧૦૦% ી-દ્ભરૂઝ્ર પૂર્ણ ન કરનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે સબસિડી હોલ્ડ (ૐર્ઙ્મઙ્ઘ) થઈ શકે છે. તથા તા.૦૧/૦૫/૨૦૨૫ થી જે દ્ગ.હ્લ.જી.છ. રેશનકાર્ડ લાભાર્થીઓનું ી-દ્ભરૂઝ્ર પૂર્ણ થયેલ નહિ હોય તેઓને દ્ગ.હ્લ.જી.છ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે ી-દ્ભરૂઝ્ર કરવું જરૂરી જણાય છે. સદર કામગીરી વેગવંતી બને તેમજ તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે તે સારૂ રેશનકાર્ડમાં ી-દ્ભરૂઝ્ર કરાવવા માટે અત્રેના જિલ્લાના નજીકની મામલતદાર કચેરી/પોસ્ટ ઓફિસ/ગ્રામ પંચાયત તેમજ વાજબી ભાવની દુકાન ખાતે ી-દ્ભરૂઝ્ર કરાવી લેવા આથી જણાવવામાં આવે છે. જેથી હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સરકારશ્રીની સુવિધાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ ધારકોએ તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં ી-દ્ભરૂઝ્ર કરાવવા ખાસ અનુરોધ છે. જેની સર્વે જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે :
સ્અ ઇટ્ઠંર્ૈહ મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી / કર્મચારી, વીસીઈ, આચાર્ય, શિક્ષકો, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્યા વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન મારફત, તાલુકાની મામલતદાર કચેરીએ પુરવઠા શાખા મારફત ઈ કેવાયસી કરાવી શકાશે.
ગાંધીનગર જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે

Recent Comments