અમરેલી

અમરેલી આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની તમામ આયામ શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કરાય

અમરેલી શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજોસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ ઈન્ડિયા હેલ્થ લાઈન રાષ્ટ્રીય મજદૂર પરીષદ ની તમામ આયામ દ્વારા અમરેલી શહેર મા શસ્ત્ર પુજન નવરાત્રી દરમિયાન હર્ષ ઉલ્લાસ સાથે તા.૨૭/૦૯/૨૫ નારોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અગ્રણી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા  સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયન હેલ્થ લાઈન પ્રમુખ ડો દેસાણી  સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય મજદૂર પરીષદ ના સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી  મજબૂતભાઈ બસીયા પ્રાંત ઉપપ્રમુખ મનસુખભાઈ રૈયાણી વિભાગ અધ્યક્ષ દડુભાઈ ખાચર અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી મહેશભાઈ સોલંકી જીજ્ઞેશભાઈ કયાડા રાષ્ટ્રીય બજરંગદળ દિલીપભાઈ બામટા રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પોપટ મીલનભાઇ સોની વિપુલભાઈ ગજેરા બાલમુકુન્દભાઈ રણજીભાઇ ડાબસરા નિલેશભાઈ સોલંકી એસટી કર્મચારી ના પ્રમુખ વિગેરે સહિત આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની તમામ આયામો દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમ યોજાયો હતો

Related Posts