અમરેલી

અમરેલી શહેરમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને પરિવર્તન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રામનવમી ભવ્ય થી ભવ્ય રીતે  ઉજવવા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શરદ ધાનાણીની ની તડામાંર તૈયારી

આગામી તારીખ 6/ 4 /2025 ને રવિવારે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ચૈત્રસુદ 9. રામનવમી ના  ના પાવન શુભદિને દિવસે કૌશલ્યા નંદન  ભગવાન શ્રીરામના જન્મોત્સવ ને સંપૂર્ણપણે ભવ્ય ભવ્ય થી ભવ્યાતી રીતે  ઉજવવાના શુભ સંકલ્પ સાથે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને અમરેલી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર આગવી ઓળખ ધરાવતી નામાંકિત સંસ્થા એવી પરિવર્તન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે  અમરેલી શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે સાંજે 7:00 કલાકે  ભવ્ય  મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. અમરેલી  નગરમાં  વસતા નગરજનો રામ ભક્તો. તેમજ અમરેલી શહેર વિવિધ શહેરની ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ના આગેવાનો  હોદ્દેદારોને આ 

મહા આરતીમાં માં ભગવાન શ્રી રામ ની ભક્તિનો લાહવો લેવા આશીર્વાદ મેળવવા પધારવા  ભાવભર્યું નિમંત્રણ છે.

Related Posts