અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજનીચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા યોજાશે

દરેક મંડળમાં પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દાવેદાર કાર્યકરોને સાંભળશે

૬-નગરપાલિકાના ૧૮૪, ૧૧-તાલુકા પંચાયતના ૧૯૦ તથા અમરેલી જીલ્લા પંચાયત-૩૪ બેઠકો પર ચુંટણી
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચુંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષ દ્વારા
ઉમેદવારો પસંદ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ
શિયાળ અને જીલ્લા ભાજપના હોદેદારો દ્વારા ૧૭ મંડલો પર નીચે મુજબ દાવેદાર કાર્યકરોને સાંભળવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૦૨ અને ૦૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ
પ્રદેશ ભાજપના નિરીક્ષકો ત્રણ અલગ-અલગ જુથમાં નગરપાલિકા, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાશે.
તારીખ જૂથ-૦૧ સમય જૂથ-૦૨ સમય જૂથ-૦૩ સમય
૦૨/૦૪/૨૦૨૬, ગુરુવાર

અમરેલી તાલુકો
કુંકાવાવ તાલુકો
અમરેલી શહેર

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે
સાંજે ૦૪:૦૦ કલાકે

સાવરકુંડલા તાલુકો
લીલીયા તાલુકો
સાવરકુંડલા શહેર

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે
સાંજે ૦૪:૦૦ કલાકે

બગસરા શહેર
બગસરા તાલુકો
ધારી શહેર

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે
સાંજે ૦૪:૦૦ કલાકે

૦૩/૦૪/૨૦૨૬, શુક્રવાર

બાબરા તાલુકો
બાબરા શહેર
લાઠી તાલુકો
દામનગર શહેર

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે
બપોરે ૦૩:૦૦ કલાકે
સાંજે ૦૫:૦૦ કલાકે

રાજુલા તાલુકો
જાફરાબાદ તાલુકો

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે

ખાંભા તાલુકો
ધારી તાલુકો

સવારે ૦૯:૦૦ કલાકે
બપોરે ૦૧:૦૦ કલાકે

સ્થળ જીલ્લા ભાજપ કાર્યાલય, અમરેલી મુ. સાવરકુંડલા, ગાંધી ધર્મશાળા બ્રહ્મ સમાજની વાડી, રેલ્વે સ્ટેશન પાસે, ધારી

સ્થાનિક વ્યવસ્થા ઇન્ચાર્જશ્રીના
નામ, જવાબદારી અને સંપર્ક નંબર

મેહુલભાઈ ધનજીભાઈ ધોરાજીયા
(ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૭૦૧૬૪૮૨૬૧૨ / ૯૮૨૫૯૬૩૦૨૦

શરદભાઈ મોહનભાઈ પંડયા
(ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૯૨૪૧૩૫૨૩૬

દીપકભાઈ પરશોતમભાઈ વઘાસીયા
(ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૪૨૬૯૭૬૬૪૨
પી. વી. વસાણી દિલીપભાઈ વિનુભાઈ જોષી મનોજભાઈ દેવજીભાઈ મહીડા

(મંત્રી જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૯૨૫૦૮૨૯૬૬

(ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૮૨૪૯૮૩૪૦૯

(ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૮૨૫૭૫૭૧૫૦

મહેશભાઈ ભોળાભાઈ જાવિયા
(કોષાધ્યક્ષ જીલ્લ્લા ભાજપ)
મો.૯૯૨૫૩૩૨૫૨૧

પ્રવિણભાઈ બાબુભાઈ સાવજ
(મંત્રી જીલ્લા ભાજપ, અમરેલી)
મો. ૯૪૨૬૨૩૨૧૦૩

ગીતાબેન પ્રકાશભાઈ કારીયા
(ઉપાધ્યક્ષ જીલ્લા ભાજપ)
મો.૯૪૦૮૬૨૪૦૧૨

વિગત ક્રમ જૂથ-૦૧ જૂથ-૦૨ જૂથ-૦૩

પ્રદેશ નિરીક્ષકશ્રીઓ

શ્રી જગદીશભાઈ ભાવસાર
(પૂર્વ પ્રદેશ કન્વીનર મિડિયા સેલ)
૯૩૨૭૦૫૪૩૬૫

શ્રી દિનેશભાઈ અનાવાડીયા
(પૂર્વ સાંસદશ્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી બક્ષીપંચ મોરચો)
૯૪૨૬૪૦૫૧૧૧

શ્રી ડૉ. માયાબેન કોડનાની
(પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ શહેર પ્રમુખશ્રી)
૯૮૨૫૦૦૬૭૨૯


શ્રી મતિ મીનાક્ષીબેન પટેલ
(પૂર્વ પ્રદેશ કારોબારી સભ્યશ્રી, પૂર્વ મેયર)
૯૩૨૮૭૮૪૫૭૩, ૯૮૨૫૯૯૨૬૪૫

શ્રીમતિ બિજલબેન પટેલ
(પ્રદેશ કારોબારી સભ્યશ્રી, પૂર્વ મેયર)
૯૩૨૭૪૨૬૦૧૯

શ્રી વિજયભાઈ પુરોહિત
(પ્રદેશ સંયોજક, વ્યાપક સેલ)
૯૮૨૫૮૮૫૩૧૭


શ્રી બિપીનભાઈ સિક્કા
(પૂર્વ ડે. મેયર, કર્ણાવતી)
૯૩૨૭૪૨૬૦૭૨

શ્રી પ્રદિપસિંહ ધર્મેન્દ્રસિંહરાઠોડ
(પ્રદેશ મંત્રીશ્રી)
૯૮૯૮૬૫૬૯૩૧, ૬૩૫૪૯૪૯૭૧૮

શ્રી કનુભાઈ દેસાઈ
(પૂર્વ શેહર મહામંત્રીશ્રી, ગાંધીનગર)
૯૮૨૪૫૫૧૯૨૫

ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લાના કાર્યકર્તાઓ – દાવેદારોએ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પક્ષ દ્વારા નિયત-નિર્ધારિત કરેલા આધાર પુરાવા સાથે ઉપરના કોષ્ટકમાં આપેલ
સ્થળે-સમયે ઉપસ્થિત રહેવું તેમ અમરેલી જીલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts