અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના આદેશ અનુસાર રાષ્ટ્રીય મજદૂર પરિષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૦૯/૦૮/૨૫ ના રોજ અમરેલી જિલ્લા એસ.ટી મજદૂર યુનિયન ની મીટીંગ મળેલી જેમાં સ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયા રાષ્ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ ના આદેશ અનુસાર અમરેલી જિલ્લા એસટી મંજૂર યુનિયન ના પ્રમુખ તરીકે નિલેશભાઈ સોલંકી ની વરણી કરવામાં આવેલી આ સાથે એસટી મજબૂર યુનિયન ના રાજુભાઈ દવે.બી.એમ.એસ ઉપપ્રમુખ તેમજ ભરતભાઈ બથવાર.બી.એમ.એસ જિલ્લા મંત્રી તેમજ અલ્પેશભાઈ દાફડા વિપુલભાઈ પરમાર મુકેશભાઈ જોટંગીયા.કિરણભાઈ વાંમજા.હર્ષદભાઈ રાદડિયા.. ખુશાલભાઈ ખજાલ અલ્પેશભાઈ કુંડલીયા મહેશભાઈ ચાવડા જશવંતસિંહ પરમાર ભરતભાઈ પરમાર બાબુભાઈ સોજીત્રા.અને વિકાસભાઈ ભુવા વિગેરે આ ભાઈઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના વિવિધ આયામ રાષ્ટ્રીય મજદૂર પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી દ્વારા સન્માન સાથે રાષ્ટ્રીય મજદૂર પરિષદમાં જોડેલા અને આગામી દિવસોમાં જિલ્લામાં અને તાલુકામાં પણ રાષ્ટ્રીય મજદૂર પરિષદ ની ટીમો બનાવી નિમણૂક આપવામાં આવશે અને જ્યાં જ્યાં મજદૂર ભાઈ ઓને અન્યાય થતો હશે ત્યાં આ રાષ્ટ્રીય મજદૂર પરિષદ ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના નેતૃત્વ માં અન્યાય સામે લડત આપશે અને મજદૂર ભાઈ ઓને ન્યાય મળે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આ ટીમ હંમેશા સેવાના કાર્યમાં અને હિન્દુત્વના કાર્યમાં પણ અગ્રેસર રહેશે સાથે સાથે સાપ્તાહિક હનુમાન ચાલીસા કેન્દ્ર પણ આ ભાઈઓ દ્વારા શરૂ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય મજદૂર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી શ્રી ચંદુભાઈ વાળા જણાવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત મા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર રાષ્ટ્રીય મજદૂર પરીષદ ની હોદેદારોની નિમણૂક કરવામાં આવેલ છે
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડો તોગડિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા એસ.ટી મજદૂર યુનિયનની મીટીંગ મળી

Recent Comments