ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલહોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાથીદારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમોઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાંપેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે બે ઇસમોને ભારતીય બનાવટનીવિદેશી દારૂની બોટલોની ફોર વ્હીલ કારમાં હેરફેર કરતા પકડી પાડી, આરોપીઓવિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલઆગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ભાવેશ ભીખુભાઇ ગોહિલ, ઉ.વ.૨૨, રહે.ઉમેજ, તા.ઉના, જિ.ગીર સોમનાથ.(૨) મુનાફ હારૂનભાઇ ઉનડજામ, ઉ.વ.૨૯, રહે.ઉમેજ, તા.ઉના, જિ.ગીર સોમનાથ.પકડવાના બાકી આરોપીની વિગતઃ-૧) નજમુદ્દીન અબુભાઇ જાદવ, રહે.સાવરકુંડલા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.નીબોટલો નંગ ૪૨ કિ.રૂ.૧૩,૮૬૦/- તથા એક મારૂતિ સુઝુકી અલ્ટો કાર રજી. નં.જી.જે.૩૨.કે. ૩૫૩૮ કિં.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૧,૬૩,૮૬૦/- નો મુદ્દામાલ.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓનીસુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. ભીખુભાઇ ચોવટીયા, તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ બસીયા, મહેશભાઇરાઠોડ, ગોકળભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા તથા પો.કોન્સ. પરેશભાઇ દાફડા,અજયભાઇ વાઘેલા, શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
સાવરકુંડલા ટાઉનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા બેઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૧,૬૩,૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Recent Comments