અમરેલીના કર્મઠ અને યુવાન ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સતત પોતાના મતવિસ્તારની ચિંતા કરતા રહ્યા છે.
પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામ ખાતે *કન્સ્ટ્રક્શન ઓફ ફ્લડ પ્રોટેક્શન વોલ એટ નવા ખીજડીયા વિલેજ તા. અમરેલી* ના કામને સૈધાંતિક મંજૂરી અપાવવા બદલ માનનીય નાયબ મુખ્ય દંડકશ્રી અને ધારાસભ્યશ્રી વેકરીયા સાહેબનો ખુબ ખુબ આભાર.
આગામી સમયમાં સદર કામને ચાલુ કરવા માટેની આનુસાંગિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એવું કૌશિક વેકરિયા અખબાર યાદીમાં જણાવે છે.
અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામ ખાતે રૂપિયા ૪૬.૬૨ લાખના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા


















Recent Comments