fbpx
અમરેલી

જાફરાબાદના મોટા માણસામાં સિંહે 23 વર્ષના કિશોર પર હુમલો કર્યો

અમરેલી-જાફરાબાદના મોટા માણસામાં સિંહે 23 વર્ષના  કિશોર પર હુમલો કર્યો…કેરીના બગીચામા કામ કરી રહેલા  બાળક પર સિંહે કર્યો હુમલો…કિશોરને સિંહે ગળા ભાગે ઇજા પહોંચાડી…ગંભીર રીતે ઘાયલ કિશોરને સારવાર અર્થે ઉના હોસ્પિટલમા ખસેડાયા…

Follow Me:

Related Posts