fbpx
અમરેલી

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રોગપ્રતિકારક શક્તિની હોમિયોપેથીક દવાનું વિતરણ

વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અમરેલી ના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા વર્તમાન સ્થિતિ માં લોકો ના આરોગ્ય ને ધ્યાને લઇ અને રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરતી હોમિયોપેથીક દવા નું વિના મૂલ્યે વિતરણ કરાવી દવા નું સેવન કઈ પ્રકારે કરવું તેની પણ સમજણ અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની તમામ સોસાયટી માં ઘરે ઘરે જઈ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ દેવરાજ બાબરીયા અને યુવક કોંગ્રેસ ના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી ધોમધખતા તાપ માં પણ લોકો ના આરોગ્ય ની ખેવના બદલ દેવરાજ બાબરીયા અને તેમજ યુવક કૉંગ્રેસ ના શાંતિભાઈ ખુમાણ અમરેલી શહેર NSUI પ્રમુખ દિશાંત બાબરીયા જયરાજભાઈ મયાત્રા સાગર ચાવડા જયરાજ હેલૈયા સમસ્ત ટિમ પર અભિનંદન નો વરસાદ વરસ્યો હતો.

Follow Me:

Related Posts