fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નિવૃત થતા ટીકુભાઈ વરૂ દ્વારા સન્માન

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સી.એમ. જાદવ વયમર્યાદાને કારણે નિવૃત થતાં ટીકુભાઈ વરૂએ ભગવાન શ્રી શ્યામ સુંદરની તસવીર આપી ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરીને વિદાય આપેલ.

Follow Me:

Related Posts