અમરેલીના ASP પ્રેમસુખ ડેલુને મળી SP તરીકે બઢતી, DIG અશોકકુમારે તથા અમરેલી SP નિર્લિપ્ત રાયે પાઠવી શુભકામનાઓ
અમરેલીમાં કાયદો વ્યવસ્થા જાળવવા SP નિર્લીપ્તા રાય અને ASP પ્રેમસુખ ડેલુ ની જોડી અસરકારક સાબીત થઈ છે, અમરેલીમાં ગુન્હાઓને ડામવા ASP તરીકે નીયુક્ત થયેલા પ્રેમસુખ ડેલુએ પણ સફળ ભુમીકા અદા કરી છે ત્યારે હવે ASP ડેલુને SP તરીકેની બઢતી મળી છે.
શ્રી પ્રેમસુખ ડેલુ (IPS) ને ASP થી SP તરીકેની બઢતી મળવા બદલ DIG શ્રી અશોકકુમાર યાદવ (IPS), ભાવનગર રેન્જ, ભાવનગર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ આવી હતી તથા અમરેલીના SP નિર્લીપ્ત રાય દ્વારા પણ શ્રી ડેલુને ભવિષ્યમાં સફળ કારકિર્દીના શિખરો હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
Congratulations and Best wishes to Sh Premsukh Delu IPS for his promotion as Suprintendent Of Police
. He has done excellent work in work during his tenure. He is an outstanding and dedicated top cop. @PradipsinhGuj @DIGP_BHR_RANGE @CMOGuj @dgpgujarat @SP_Amreli https://twitter.com/sp_amreli/status/1268601034320089089 …
SP AMRELI@SP_Amreliઆજરોજ શ્રી પ્રેમસુખ ડેલુ (IPS) ને ASP થી SP તરીકેની બઢતી મળવા બદલ DIG શ્રી અશોકકુમાર યાદવ (IPS), ભાવનગર રેન્જ, ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તથા ભવિષ્યમાં સફળ કારકિર્દીના શિખરો હાંસલ કરે તેવી શુભકામનાઓ…
Recent Comments