fbpx
અમરેલી

લાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય

લાઠી તાલુકા માં વધુ ચાલીસ હોમગાર્ડ જવાનો માટે મહેકમ ને મંજૂરી ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ના મોટા ભાગ ના તાલુકા નું મહેકમ વધારી નવી હોમગાર્ડ ભરતી પ્રક્રિયા શરૂ તા૮/૬/થી ૨૧/૬ દરમ્યાન પ્રાથમિક તાલીમ શરૂ કરવા પોલીસ સ્ટેશનો ખાતે તૈયારી લાઠી તાલુકા માં જી આર ડી જવાનો માટે ની ૪૦ જગ્યા નું મહેકમ મંજુર થતા આંતરિક સુરક્ષા માં વધારો રસ ધરાવતા યુવાનો માટે ઉજવી તક પ્રાથમિક તાલીમ કેમ્પ યોજી સરકાર શ્રી દ્વારા લોક ડાઉન ની ચૂસના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ મહા નિર્દેશન અને નાગરિક સુરક્ષા ગ્રામ રક્ષક દળ ની કચેરી અમદાવાદ ના પત્ર થી ભરતી જાહેરાત કરી પ્રક્રિયા ને આગળ વધારવા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી ને પત્ર થી ચૂસના લાઠી તાલુકા ના રૂરલ માટે ચાલીસ જવાનો ની ભરતી કરવા મહેકમ મંજૂર થતા શિક્ષિત યુવાનો માટે ઉજવી તક માનદ સેવા વિગ હોમગાર્ડ યુનિટ માં જોડાવા ઇચ્છતા યુવાનો ને સ્થાનિક પોલીસ ના સંકલન થી નિપુણ તાલીમ આપી ભરતી પ્રક્રિયા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક ના પત્ર થી નાગરિકો ની આંતરિક સુરક્ષા વધારો થશે અને યુવાનો માટે ઉજવી તક મળશે

Follow Me:

Related Posts