fbpx
અમરેલી

GVK EMRI 108 ઇમરજન્સી સેવા દ્વારા અમરેલી જિલ્લામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

હાલ માં ચાલી રહેલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા 24x 7 તેમજ 365 દિવસ કાર્યરત   ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓ છેલ્લા 02 મહિના  થી દિવસ અને રાત જોયા વગર 24 કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એકજ સંકલ્પ છે માનવ જીવન બચાવવા ની સાથે  પર્યાવરણ નું જતન અને બચાવવા માટે નો સંકલ્પ કરવા માં આવ્યો હતો પર્યાવરણ દિવસ ની ઉજવણી દરેક 108 ના લોકેશન તેમજ અમરેલી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી. કે)  ના સ્ટાફ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts