fbpx
અમરેલી

સાવરકુંડલાના શેલણા ગામે સ્થાનીક નદીમાં આવ્યું ઘોડાપુર, નદીના પ્રવાહમાં બે મીની ટ્રેકટર તણાયા

અમરેલી-સાવરકુંડલાના શેલણા ગામે ધોધમાર વરસાદ…સ્થાનીક નદીમાં આવ્યું ઘોડાપુર.નદીના પ્રવાહમાં બે મીની ટ્રેકટર તણાયા..બે વ્યક્તિઓનો આબાદ બચાવ….ટ્રેકટર 2 કિલોમીટર દૂરથી મળ્યા…

Follow Me:

Related Posts