fbpx
અમરેલી

આજથી વિદ્યાર્થીઓના કલબલાટ વગર શાળાઓનો પ્રારંભ

કોવિડ-૧૯ની માર્ગદર્શિકા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક સાથે શાળાઓ શરૂ અમરેલી શહેર તેમજ જીલ્લામાં આવેલ પ્રાયમરી તેમજ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા ઓનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો સી છે. માત્ર જરૂરિયાત પુરતા શિક્ષકોને શાળામાં ફરજ બજાવવા માટે આવવાનું રહેશે પરંતુ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં આવે પ્રવેશ પ્રક્રિયામાં આવતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts