fbpx
અમરેલી

એસ.એસ.સી.બોર્ડ ધો.10નું અમરેલી કેન્દ્રનું 53.30% પરિણામ. અમરેલી શહેર જિલ્લાની સ્કૂલોના પરિણામ અને સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થીઓ

આજે સવારે ગુજરાત રાજ્યનું એસ.એસ.સી.બોર્ડ ધો.10 નું પરિણામ જાહેર થયેલ. તેમાં અમરેલી કેન્દ્રનું 53.30 %પરિણામ આવેલ. અમરેલી શહેર જિલ્લાની સ્કૂલોના પરિણામ પર નજર નાખીએ તો અમરેલી શહેરની પાઠક સ્કૂલ… ટાંક રક્ષિત 99.99 પરસેન્ટાઇલ…રાજ્ય પ્રથમ અમરેલીની સેન્ટ મેરી સ્કૂલ…રાજ્યમાં દ્વિતીય ભાસ્કર હિલસા જયંતીલાલ 99.98 પરસેન્ટાઇલ અમરેલી શહેરની કે.બી.ઝાલાવડીયા સ્કૂલ… સ્કૂલનું પરિણામ 75% સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થોઓ જાદવ રુદ્રા મહેન્દ્રભાઈ 99.58 પરસેન્ટાઇલ બોદર રૈયાન કરશનભાઈ 99.58 પરસેન્ટાઇલ ગોંડલીયા વિવેક વિનુભાઈ 98.20 પરસેન્ટાઇલ શ્રી તૂની વિદ્યા મંદિર-શ્રી હરિ સ્કૂલ(ઈંગ્લીશ મીડી) સ્કૂલનું પરિણામ 100% સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થી જેઠવા કશ્યપ મનીષભાઈ 98.99 પરસેન્ટાઇલ દેસાણી ચંદન કેતનકુમાર 98.02 પરસેન્ટાઇલ વઘાસિયા નિલ મહેશભાઈ 96.98 પરસેન્ટાઇલ સ્વામિનારાયણ ગુરુકુળ – ચિતલ સ્કૂલનું પરિણામ 71.76% સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થી ધંધુકિયા અજય દામજીભાઈ 95.46 પરસેન્ટાઇલ રાદડિયા રાજેશ જયસુખભાઈ94.29 પરસેન્ટાઇલ પેનલિયા જાનવી ભાવેશભાઈ 90.15 પરસેન્ટાઇલ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર મીઠાપુર (ડું)ચલાલા સ્કૂલનું પરિણામ 56.58% સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થી માંડવિયા હિમાંશીગુણવંતભાઈ98.70 પરસેન્ટાઇલ ચોટલીયા રાજવી ધીરુભાઈ 98.59 પરસેન્ટાઇલ બાવસિયા ગોપી ભીખુભાઇ 98.43 પરસેન્ટાઇલ

Follow Me:

Related Posts