fbpx
અમરેલી વિડિયો ગેલેરી

સતત 2 કલાક થી રાજુલા શહેરમાં પાણી પાણી

સતત 2 કલાક થી રાજુલા શહેર માં પાણી પાણી…રાજુલા તેમજ આસપાસ ના ગામડાં ઓ માં પણ વરસાદ…રાજુલા ની મુખ્ય બજાર માં પાણી ભરાયા…આટલા વરસાદ માં પણ વીજળી પુરવઠો ચાલુ રહેતા શહેરી જનો ખૂબ ખુશ ખુશાલ…અતિશય વરસાદ ના કારણે રાજુલા માં રવિવાર જેવો માહોલ વેપારી ઓ દુકાન બંધ કરી ને જતા રહિયા.

Follow Me:

Related Posts