fbpx
અમરેલી

સાવરકુંડલાના ધજડીમાં અંધરાધાર વરસાદથી નદી નાળા છલકાયા

સાવરકુંડલાના ધજડીમાં અંધરાધાર વરસાદથી નદી નાળા છલકાયા…ધજડીની સ્થાનિક નદી વહી બે કાંઠે…..નદીમાં પુર આવતા લોકો ઉમટ્યા નદી કાંઠે….પુરના ધસમસતા પાણીના પ્રવાહ વછૂટતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ….

Follow Me:

Related Posts