fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ : કુલ ૨૦ પોઝિટિવ નોંધાયા

આજે તા. ૧૨ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

૧. ધારીના ભાડેરનો ૨૦ વર્ષીય યુવાન
– તા. ૯ જુનના અમદાવાદથી આવ્યા હતા

૨. બાબરાના ૪૨ વર્ષીય પુરુષ
– તા. ૨૬ મે ના અમદાવાદથી આવ્યા હતા

જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૨૦ પોઝિટિવ કેસમાંથી હાલ ૮ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts