fbpx
અમરેલી

ખાંભાના ધાવડીયા ગામ નજીક ખોડિયાર માતાજીના મંદિરે પ્રસાદ કરવા ગયા અને મધમાખી ઝુંડ પાછળ દોડ્યું

અમરેલી-ધાવડીયા ગામના 25 લોકો ઝેરી મધમાખી કરડી…….

તમામ લોકોને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા…..
ધાવડીયા ગામ નજીક ખોડિયાર માતાજીના મંદિરે પ્રસાદ કરવા ગયા અને મધમાખી ઝુંડ પાછળ દોડ્યું…..
મધમાખીનું ઝુંડ પાછળ દોડતા નાસભાગ મચી…..
નાના બાળકોને પણ મધમાખીના ઝુંડ ડંખ દીધા……

Follow Me:

Related Posts