fbpx
અમરેલી ગુજરાત

આજે ગુજરાત રાજ્યનું ધો.12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. રાજ્યનું કુલ 76.29 % જ્યારે અમરેલી જિલ્લાનું 69.29%

ગુજરાત રાજ્યનું ધો.12 સામાન્ય પ્રવાહનું આજ પરિણામ જાહેર થયું છે તેમાં અમરેલી જિલ્લાનું કુલ પરિણામ 69.29% જાહેર થયું છે. અમરેલી જિલ્લામાં ગ્રેડ પ્રમાણે જોઈએ તો A1 મેળવનાર ફક્ત 1 જ વિદ્યાર્થી છે. A2-178, B1-752, B2-1726, C1-2174, C2-1105, D-90 અને E1-5, કેન્દ્ર વાઇસ પરિણામ જોઈએ તો અમરેલી શહેર 71.68%, બાબરા 71.47%, લીલીયા મોટા 63.05%, ચલાલા 52.51%, જેસિંગપરા 79.20%, ખાંમભા 61.82%, બગસરા 52.24%, ધારી 64 86, લાઠી 82.18%, દામનગર 63.30%, કુંકાવાવ 65.57%, વડીયા 51.89%, રાજુલા 74.22%, જાફરાબાદ 78.19. આમ ઓવરઓલ ગત વર્ષ કરતા ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 3% વધ્યું છે.

Follow Me:

Related Posts