fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેશ : કુલ 33 કેશો નોંધાયા

આજે તા.૧૭ જુનના અમરેલી જીલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

૧. મોટા આંકડીયાના ૫૫ વર્ષીય પુરુષ
– તા.૧ જુનના અમદાવાદથી આવેલા એમના કુટુંબીજનો સાથે સંપર્કમાં આવ્યા હતા.

૨. ભાયાવદરના ૫૧ વર્ષીય પુરુષ
– તા. ૧૧ જુનના મુંબઈથી આવ્યા હતા.

હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કોરોન્ટાઇન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં કુલ ૪ દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને ૧૧ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૩૩ પોઝિટિવ કેસમાથી હાલ ૧૮ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts