fbpx
અમરેલી

સાવરકુંડલાના આંબરડી નજીક સિંહનો માલધારી પર હુમલો

અમરેલી- સાવરકુંડલાના આંબરડી નજીક સિંહનો માલધારી પર હુમલો….ઘાયલ માલધારીને ખાનગી વાહન મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો..માલધારી યુવાન પોતાના પશુઓને આંબરડી પાસે ચારિયાણ કરાવતા હતા તે દરમ્યાન બની ઘટના….શિકારને પડતું મૂકી સિંહે માલધારી પર કર્યો હુમલો…..સિંહના હુમલામાં ઘાયલ માલધારીની સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ…

Follow Me:

Related Posts