fbpx
અમરેલી

જસવંતગઢ ગામનાં યુવકની પોલીસને બાતમી આપવાની શંકાથી હત્‍યા

અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક આવેલ જસવંતગઢ ગામે રહેતા અને ફાયનાન્‍સનો ધંધો કરતા વસીમ મહેબુબભાઇ મકવાણા નામનો યુવક બુધવારે સુતો હતો ત્‍યારે તેજ ગામે રહેતા અનવર ઉર્ફે અનુ હનીફભાઇ બીલખીયાએ અગાઉ પોલીસમાં પોતાને દારૂનાં કેસમાં પકડાવી દીધાની શંકા રાખી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી ગંભીર ઇજા કરી હત્‍યા કર્યાની તથા ચીતલ ગામે રહેતા ધવલ રમેશભાઈ બથવારે મદદગારી કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts