fbpx
અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર વ્યાસ પૂર્ણિમા ઉત્સવ બંધ રહેશે શ્રધ્ધાળુ ને પૂજારી પરિવાર નો અનુરોધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તા ૫/૭/૨૦૨૦ ના રોજ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ બંધ રહેશે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા ઉત્સવ બંધ રાખેલ છે લાખો શ્રધ્ધાળુ ના આસ્થા નું કેન્દ્ર ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના પૂજારી પરિવાર દ્વારા વૈશ્વિક મહામારી ને ધ્યાને રાખી શ્રધ્ધાળુ ના નિરામય આરોગ્ય રહે તેવી દુરંદેશી એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના પૂજારી પરિવારે લાખો શ્રધ્ધાળુ ભાવિકો ના હિત માટે આગામી ગુરૂપૂર્ણિમા ઉત્સવ બંધ રાખેલ છે આગામી તા૫/૭/૨૦૨૦ ને રવિવારે આવતી વ્યાસ પૂર્ણિમા ઉત્સવ ઉજવણી બંધ રહેશે જાહેર ભાવિકો નું અનુરોધ

Follow Me:

Related Posts