fbpx
અમરેલી

દામનગરમાં રેડ જિલ્લા પુરવઠા અધિકારી ની સૂચના થી પ્રાંત અધિકારી લાઠી ના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર અને સ્થાનિક પોલીસ નું સંયુક્ત ઓપરેશન

દામનગર ના સિતરામનગર માં જિલ્લા પુરવઠા અધિકારી તંત્ર ની ચૂસના થી પ્રાંત અધિકારી શ્રી લાઠી ના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર દામનગર સ્થાનિક પોલીસ ની સંયુક્ત રેડ ગુજરાત સરકાર ના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ના ઘઉં નો જથ્થો જપ્ત ૧૫૫૦ કિલો ઘઉં સાથે ઝડપાયેલા ઈસમ ઈંતિયાઝ ની ચોંકાવનારી કબૂલાત ગરીબ પરિવાર ને સરકાર તરફ થી મફત અપાતું અનાજ પ્લાસ્ટિક ના વાસણ વેચાણ ની અવેજી માં લીધું ઝડપાયેલા જથ્થો મામલતદાર શ્રી મણાત અને નાયબ મામલતદાર જિલ્લા પુરવઠા સ્ટાફ દ્વારા સરકારી ગોડાઉન માં મુકાયું સીતારામનગર રહેણાંક વિસ્તાર માં ઈંતિયાઝ નામ  ના ઈસમ  ના ઘેર થી ઝડપી વધુ તપાસ હાથ માટે સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગ ની સધન તપાસ ક્યાં ક્યાં વ્યક્તિ ઓ પ્લાસ્ટિક કે અન્ય વેપાર ની અવેજી માં ક્યાં લાભાર્થી ઓ પાસે થી કેટલું અનાજ મેળવ્યું ? જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મહામારી ના કપરા સમય માં કરોડો નું બજેટ ખર્ચ કરી તેની વિતરણ વ્યવસ્થા માટે શિક્ષણ પોલીસ સહિત ની આંશિક સેવા હેઠળ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી મહા મહેનતે વિતરણ થતું અનાજ પ્લાસ્ટિક ના વાસણો ની ખરીદી બાદ અવેજી માં આપતા લાભાર્થી ઓ સુધી તપાસ નો રેલો જશે તાલુકા મામલતદાર સહિત જિલ્લા પુરવઠા તંત્ર પણ ચોંકી ઉઠ્યું સરકારી મફત અનાજ મેળવતા લાભાર્થી ઓ દ્વારા આવા દૂરઉપીયોગ કરતા લાભાર્થી ઓ વિરુદ્ધ પણ કડક કરીવાહી કરવા તપાસ નો ધમધમાત ગુજરાત સરકાર ની સહાય નો દૂરઉપીયોગ ધ્યાને આવતા તંત્ર આક્રમક મૂડ માં સ્થાનિક પોલીસ અન્ન પુરવઠા વિભગ દ્વારા બોપર ના સમયે સીતારામનગર ખાતે અધિકારી ઓ નો કાફલો સ્થળે દોડી આવ્યો ઝડપાયેલા અનાજ સરકારી ગોડાઉન માં મુકાયું હતું

Follow Me:

Related Posts