fbpx
અમરેલી

પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કમરતોડી નાખતો ભાવ વધારા સામે ભાજપ સરકાર સામે સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા વિરોદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું

પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કમરતોડી નાખતો ભાવ વધારા સામે ભાજપ સરકાર સામે સાવરકુંડલા કૉંગ્રેશ દ્વારા વિરોદ્ધ આજ રોજ સાવરકુંડલા ગઢિયા પેટ્રોલપંપ પાસે કોંગ્રેસ અગ્રણી ઓ અને કૉંગ્રેસ કાર્યકતા દ્વારા સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શન માં મનુભાઈ ડાવરા,તાલુકા પ્રમુખ,બાબુભાઇ પાટીદાર,પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ,હાર્દિકભાઈ કાનાણી, અશ્વિનભાઈ ધામેલીયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાજેભાઈ ચૌહાણ નગરપાલિકા સદસ્ય, શિવરાજભાઈ ખુમાણ, કુમનભાઈ રૈયાણી, સાદિક અજમેરી આઈ.ટી.સેલ મંત્રી જીસાન સૈયદ વગેરે કૉંગ્રેસ કાર્યકર્તા હાજર રહ્યા હતા…
Follow Me:

Related Posts