fbpx
અમરેલી

રાજુલા તાલુકાના અને ડુંગર વિસ્તારમાં લેડીઝ જી.આર.ડી.કેમ્પ તા.૧૧/૦૬/૨૦થી તા.૨૫/૦૬/૨૦સુધી વિકટર પ્રાથમીક શાળામાં યોજાયો હતો

આથી રાજુલા તાલુકાના અને ડુંગર વિસ્તારમાં લેડીઝ જી.આર.ડી.કેમ્પ તા.૧૧/૦૬/૨૦થી તા.૨૫/૦૬/૨૦સુધી વિકટર પ્રાથમીક શાળામાં  યોજાયો હતો તેમા જી.આર ડી.જમાદાર રમેશભાઈ ગઢાદરા તેમજ મયુરભાઈ અને રાજુલા હોમગાર્ડ પી.એસ. એ.એ.કાદરી (પરેડ માસ્તર) એ.ડી.આઈ.ના માર્ગદર્શન હેઠળ આજુબાજુના ગામડા વિસ્તારની બહેનોને તાલીમ આપી ને પ્રાથમીક માહિતી આપેલ અને એમા નંબર એક થી ત્રણ ને મહેશભાઈ દોશી ના હસ્તે ચીલ્ડ આપી ને સન્માનીત કરેલ
તેમજ તમામ પોલીસ સ્ટાફ અને મનીષ ભાઈ દોશી ને રમેશભાઈ ગઢાદરા દ્વારા સારી તાલીમ અને સારી કામગીરી બદલ એ.એ.કાદરીભાઈ નો ખુબ ખુબ આભાર માન્યો અને બીરદાવયા
બેસ્ટ કેડેટમા
નંબર ૧ માલેશરીબેન વાઘ
૨ જલ્પાબેન સોજીત્રા
૩ રાજલબેન દેવેરા ને

Follow Me:

Related Posts