ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમરેલી : ધારી પંથકમાં મેઘરાજાની જમાવટ.ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.બોરડી, સમુહખેતી, દલખાણીયા સહિતના ગામોમાં વરસાદ.ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ.અસહ્ય ગરમી અને બફારા થી લોકોને રાહત.
Recent Comments