આંતરરાષ્ટ્રીય સહકાર દિનની અનોખી ઉજવણી
દિલીપભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ અમરેલીમાં મહિલા સહકારી સંસ્થા એ ઝીરો ટકા એ ધિરાણ કર્યુંઅમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, બીએસ કોઠીયા, ભાવનાબેન ગોંડલીયા, તુષારભાઈ જોશી, અશોક ગોંડલીયા સહિતના આગેવાનો ના હસ્તે ચેક વિતરણ કરાયા
આંતરરાષ્ટ્રીય સહકાર દિન નિમિત્તે અમરેલીની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ કરવામાં આવ્યું હતું આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, બીએસ કોઠીયા, ભાવનાબેન ગોંડલીયા, તુષારભાઈ જોશી, અશોક ગોંડલીયા સહિતના આગેવાનો ના હસ્તે ચેક વિતરણ કરાયા હતા.
Recent Comments