અમરેલીના બગસરા પોલીસ સ્ટેશનના એચ કે મકવાણા અને પોલીસ સ્ટાફ નું બગસરા પોલીસ સમન્વય દ્વારા સન્માન
વિશ્વમાં મહામારી કોરોના વાયરસની સામેની જંગમાં જિલ્લાના એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એસ.કે મકવાણા સાહેબ પીએસઆઇ શ્રી યુ એફ રાઓલ સાહેબ અને બગસરાના પુરા પોલીસ સ્ટાફ દ્વારા દિવસ-રાત જોયા વગર ઘર પરિવારની ચિંતા છોડી પોતાની ફરજ પર કાર્યશીલ રહી બગસરા શહેર ને કોરોનાવાયરસ થી દૂર રાખવા સતત પ્રયત્નશીલ અને કોરોનાવાયરસ સામે જાંબાજ સિપાઈઓ અને કર્મનિષ્ઠ ફરજ બજાવી રહ્યા છે ત્યારે બગસરાના પોલીસ સમન્વય ના સભ્યો હિરેનભાઈ તળાવીયા મનીષભાઈ ચૌહાણ કિશનભાઇ તળાવીયા તેમજ પરમાર મનજીભાઈ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશ ભાઈ પરમાર અને વિવેકકુમાર ક્રાઇમ રિપોર્ટર ગુજરાત રાજ્ય અને સમગ્ર પોલીસ સમન્વય પરિવાર વતી બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ એચ કે મકવાણા પીએસઆઇ યુ એફ રા ઓલ અને બગસરાના તમામ પોલીસ સ્ટાફનું રાષ્ટ્રીય સન્માન પત્ર આપી પોલીસ સમન્વય પરિવાર વતી સન્માન કરેલ
Recent Comments