fbpx
અમરેલી

ધારી નાગધ્રા ગામના પશુપ્રેમીને જાણ થતા ગામના આગેવાનો સહિત બળદને કઢાયો બહાર

અમરેલી-ધારી નાગધ્રા સેલનદીમા આવ્યા પુર.વહેલી સવારે પુરમાં ફસાયેલો હતો બળદ.નાગધ્રા એક બીમાર બળદ નદીના વહેણમાં ફસાયો હતોઆસરે 10 કલાક જેટલો સમયથી બળદ પાણીમાં ઉભો હતો.નાગધ્રા ગામના પશુપ્રેમીને જાણ થતા ગામના આગેવાનો સહિત બળદને કઢાયો બહાર.રાત્રીના સતત વરસી રહેલા વરસાદથી નદી બર કાંઠે વહીનદીમાં આવ્યા પુર આવતા લોકો ઉમટ્યા.

Follow Me:

Related Posts