fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૩ કેસો આજના કુલ ૭ થયા : કુલ ૧૦૪ કેસો નોંધાયા

 

આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારના ૪ કેસ બાદ *વધુ ૩ પોઝિટિવ કેસ* નોંધાયેલ છે.

*૧. અમરેલીના ગજેરાપરાના ૫૪ વર્ષીય મહિલા*

*૨. બગસરાના મોટા મુંજીયાસરના ૪૫ વર્ષીય પુરુષ*

*૩. દામનગરના પાડરશીંગાના ૩૨ વર્ષીય પુરુષ*

નોંધ: સવારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૩ની જગ્યાએ શરતચુકથી ૧૦૪ લખાયેલી હતી.

Follow Me:

Related Posts