fbpx
અમરેલી

અમરેલી નગર સેવા સદન નો તા ૦૬  ૩  ૨૦૨૦ નો પત્ર રદ કરવા બાબત

સદર્ભે તા . ૦૬ ૦૩ ૨૦૨૦ ના જીલ્લા સરકારી વકીલ જે.બી.રાજયગુરુ પત્ર અન્વયે  . જય ભારત સાથ ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે , અમોએ તા . ૦૬ ૦૩ ૨૦૨૦ ના પત્રથી હરિ ઓમ કન્સ્ટ્રકશન પ્રકાશભાઈ ઍચ.પરમાર ઉપર જીલ્લા સરકારી વકીલ જે.બી.રાજયગુરૂનો આધારે જણાવવામાં આવેલ હતું પરંતુ તા . 03 0૬ ૨૦૨૦ ના બીજા પત્રથી જીલ્લો સરકારી વકીલ જે.બી. રાજયગુરુએ એનો અગાઉ અભિપ્રાયને રદ કરેલ છે જેથી ઉપરોક્ત મારા તા . ૦૬  ૦૩  ૨૦૨૦ નો આપો આપ રદ થાય છે . અને હરિઓમ કન્સ્ટ્રકશનના માલિક પ્રકાશભાઈ એચ.પરમાર દ્વારા જે ખોટા પત્રો ઉભા કરવાની બાબતમાં તે પત્રોથી નગરપાલિકાને કોઈ જ નાણાકીય નુકશાની થયેલ નથી અને જે વિભાગમાં આ પત્ર મ કલવામાં આવ્યો હતો તેમાં કોઈપણ પ્રકારનું કામ આ ડોકયુમેન્ટના આધારે હરિઓમ કન્સ્ટ્રકશનને 1 છેલ નથી તેથી અમોએ લખેલ તા ૦૬ ૦૩ ૨૦૨૦ નો પત્ર રદ કરી હરિઓમ કન્સ્ટ્રકશનના માલિક  પ્રકાશભાઈ એચ.પરમાર ઉપર કરવાની થતી ફોજદારી મુલત્વી રાખવામાં આવે તેમજ આ બાબતની હવે પછીની કાર્યવાહી કરવાની થતી નથી
Follow Me:

Related Posts