fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 4 કેસઃ કુલ 136 પોઝિટિવ કેસો નોંધાયા

આજે તા.૧૧ જુલાઈ ના અમરેલી જિલ્લા માં કોવિડ ૧૯ ના વધુ ૪ પોજીટિવ કેસ નોંધાયેલા છે
૧ લીલીયા ના દાડમાં ના ૬૫ વર્ષીય પુરૂષ કોવિદ ૧૯ પોજીટીવ આવેલા દર્દી ના સંપર્ક માં આવેલા હતા
૨ ચલાલા ના ૫૧ વર્ષીય પુરૂષ ૬ જુલાઈ ના રોજ સુરત થી આવ્યા હતા
૩ રાજુલા ના ડુંગર ના ૭૦ વર્ષીય વૃદ્ધ ૨૮ જૂન ના રોજ મુંબઈ થી આવ્યા હતા
૪ લાઠી ના ધામેલ ના ૪૨ વર્ષીય પુરૂષ ૩ જુલાઈ ના રોજ સુરત થી આવેલા હતા
આજ સુધી કુલ
૧૧ મૃત્યુ
૪૪ સારવાર હેઠળ
૮૧ ડિસ્ચાર્જ
૧૩૬ કુલ પોજીટીવ

Follow Me:

Related Posts