fbpx
અમરેલી

કોરોના મુદ્દે પરેશ ધાનાણી ના ધરણાં શરૂ થાય એ પહેલા જ પોલીસે કરી અટકાયત પરેશ ધાનાણીએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો

અમરેલીમાં કોરોના મુદ્દે પરેશ ધાનાણી ના ધરણાં શરૂ થાય એ પહેલા જ પોલીસે કરી અટકાયતપરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશન બેસી સરકાર સામે રોષ વ્યક્ત કર્યોસીટી પોલીસ સ્ટેશનમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અમરેલી સાથે કરે છે ઓરમાયુ વર્તનરાજુલા અને સાવરકુંડલા ની સિવિલ હોસ્પિટલમાં 502 વધારી કોવિંદ સેન્ટર ઉભુ કરવાની માંગ સાથે પરેશ ધાનાણી નો નગારે ઘાધારાસભ્યોને ખરીદવાની સરકાર પાસે રકમ છે પરંતુ લેબ શરૂ કરવાની રકમ નથી તેઓ કર્યું આક્ષેપરાજકીય રોટલા શેકવાનું બંધ કરી અમરેલી કોરોના મુક્ત બનાવવાનો સરકારના પ્રયાસ અને સરકાર ને જગાડવા પરેશ ધાનાણી ની હાકલઅમરેલીમાં કોરોના ભયથી લોકો કાપી રહ્યા છે સરકાર આ મુદ્દે નિષ્ક્રિય દેખાય છેધારીના ધારાસભ્ય કરોડો રૂપિયા ખર્ચીને ખરીદ્યા છે તો કેમ નથી કરતા તેઓ સવાલ કરો નીતિન પટેલને

Follow Me:

Related Posts