fbpx
અમરેલી

અમરેલી રાજુલા પંથકનો જીવાદોરી સમાન ડેમ થયો ઓવરફ્લો

ઘાતરવડી ડેમ 2 થયો ઓવરફ્લો
ઉપરવાસમા સતત પડેલા વરસાદની આવકના કારણે થયો ડેમ થયો ઓવરફ્લોતંત્ર દ્વારા ઘાતરવડી ડેમ 2 નો 1 દરવાજો ખોલાયો9 જેટલા ગામોને કરાયા એલર્ટનદીના પટ સહિત કાંઠા વિસ્તારમા ન જવાની અપાઈ સૂચનાખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, છતડીયા, ભચાદર સહિત 9 ગામોને એલર્ટ રેહવાની સૂચનાઘાતરવડી ડેમ 2 છલોછલ થત ખેડૂતોને પણ થશે ફાયદો

Follow Me:

Related Posts