fbpx
અમરેલી

ફળ અને શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી શેડ કવર આપવાની યોજનાનો લાભ લેવા જોગ

ફળ, શાકભાજી, ફુલપાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા કે ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્ય છત્રી નું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ i-khedut પોર્ટલ ઉપર http://ikhedut.gujarat.gov.in ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે રેશનકાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ તથા જે તે સેજાના ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેના દાખલા સહિતની અરજી સંબંધિત જિલ્લા નાયબ બાગાયત નિયામકની કરવાની રહેશે. કચેરી ખાતે રજુ કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલીના ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૮૪૪ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts