fbpx
અમરેલી

અમરેલી બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘોઘમાર વરસાદ


અમરેલી-બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘોઘમાર વરસાદ.
બાબરાના ઘરાઈ ગામે ઘોઘમાર વરસાદથી સ્થાનિક નદીમા પુર.
ધરાઈમાં એક કલાકમા દોઢ ઇચ જેવો વરસાદ ખાબક્યો.
મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં વાહનો ચલાવવા મજબુર.
ખેડૂતોમા ખુશીનો માહોલ.

Follow Me:

Related Posts