fbpx
અમરેલી

અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ


અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વડેરા ગામમા એક કલાકમા 2 ઇંચથી વધુ વરસાદ.
સ્થાનિક નદીમાં આવ્યુ પુર.
જાળીયામાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા
સમગ્ર પંથકમાં ભારે વરસાદથી જનજીવન ખુશખુશાલ
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અનેક નદી નાળા છલકાયા.
નાના ભંડારીયાની સ્થાનિક નદીમાં આવ્યું પુર.
પુરના પ્રવાહને કારણે વાહન વ્યવહાર અટવાયો.
રંગપુર, વડેરા, નાના ભંડારીયા સહિતના ગામના લોકો અટવાયા.
અમરેલી-અમરેલી જીલ્લામાં અવિરત મેઘમહેર
ખેતરો તળાવમાં ફેરવાયા
કપાસ અને મગફળીના પાકને થશે ફાયદો
જીલ્લામા સાર્વત્રિક વરસાદથી જગતનો તાત ખુશ ખુશાલ.

Follow Me:

Related Posts